ફોટોગ્રાફી માટે OPPO RENO 10X ZOOM માં છે આ ખાસ ફીચર, પ્રીમિયમ ડિઝાઇનવાળો બેસ્ટ ફોન

0
80

થોડા દિવસો પહેલાં લોન્ચ થયેલા OPPO ના નવા સ્માર્ટફોન OPPO Reno 10x zoom ના કેમેરાની ચોરેતરફ ચર્ચા છે. તેનો અનોખો કેમેરો તમામ નવા ફીચર્સે લોકોને દિવાના કરી દીધા છે. કેમેરા ઉપરાંત જે વાત આ ફોનને ખાસ વાત બનાવે છે તો તે તેની પ્રીમિયમ ડિઝાઇન. આવો જાણીએ આ પ્રીમિયમ સ્માર્ટફોનની બીજી ખૂબીઓ.

OPPO Reno 10x zoom નો 3 D કર્વ્ડ ઓલ-ગ્લાસ ડિસ્પ્લે ગ્રાહકોને ખૂબ આકર્ષશે. આ ડિસ્પ્લે ટકાઉ સ્ક્રેચ રેજિસ્ટેંટ કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 6 દ્વારા સંરક્ષિત છે. આ સ્માર્ટફોન 2 સુંદર રંગોમાં ઉપલબ્ધ છે ઓશિયન ગ્રીન અને જેટ બ્લેક. ફોનનો પાછળનો ભાગ સુંદર ડિઝાઇન અને સુંદર રંગોના પેટર્ન સાથે આવે છે.

OPPO Reno 10x zoom માં ફોનના બેક પર મુખ્ય કેમેરો મોડ્યૂલમાં રાખવામાં આવેલા ત્રણ લેન્સ છે- 48-મેગાપિક્સલનું મુખ્ય સેન્સર, એક 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એંગલ કેમેરા અને 13- મેગાપિક્સલનો પેરિસ્કોપ ટેલીફોટો લેન્સ- આ બધું મળીને એક 10x હાઇબ્રિડ ઝૂમ ટ્રિપલ કેમેરા સિસ્ટમ બનાવે છે. આ ડિવાઇસમાં આ ટ્રિપલ કેમેરા સેટઅપ ફોનની ડિઝાઇનમાં પુરી ઇંટીગ્રેટ કરવામાં આવ્યો છે જેના લીધે ફોનની પરત કેમેરા બંપ વિના એકદમ સ્મૂથ અને સપાટ પ્રીમિયમ લુક આપે છે.

OPPO Reno 10x zoom ની ડિસ્પ્લે આ ફોનની શાન છે. ડિસ્પ્લેની વાત કરીએ તો તેની સ્ક્રીન ટૂ બોડી રેશિયો 93.1% નો છે. સાથે જ 16 મેગાપિક્સલની ક્ષમતાવાળો દુનિયાનો પહેલો શાર્ક-પિન રાઇઝિંગ ફ્રંટ કેમેરા આ ફોનની ડિસ્પ્લેને વધુ પ્રીમિયમ બનાવી દે છે. OPPO ની ColorOS 6.0 ઓપરેટિંગ સિસ્ટમ તેજસ્વી અને કુદરતી રંગો માટે યોગ્ય લેવલ પર ચમક અને રંગનો રેશિયો સુનિશ્વિત કરે છે. તેનાથી વધારે 6.6 ઇંચ AMOLED ડિસ્પ્લે (2340 x 1080 પિક્સલ) છે જે ફોનમાં વધુ જીવ પુરે છે.

સ્ટાઇલ અને પાવરનો કોમ્બો 4065 mAh ની બેટરી છે સાથે આ ફોનમાં OPPO નું VOOC 3.0 ચાર્જ સપોર્ટ પણ છે જે તમારી બેટરીને ફટાફટ ચાર્જ કરે છે અને તમને બેટરી પુરી થવાની ચિંતાથી દૂર રાખે છે. ફોન ન્યૂ ક્વાલકોમ સ્નૈપડ્રૈગન 855 પ્રોસેસર દ્વારા ઓપરેટ થાય છે, અને 6 જીબી/ 128 જીબી (39,990 રૂપિયા) અને 8 જીબી/ 256 જીબી (49,990 રૂપિયા)ના વેરિએન્ટનો વિકલ્પ આપે છે આ પ્રીમિયમ સ્માર્ટફોન ડિવાઇસનો પ્રથમ સેલ જૂનથી શરૂ થશે.

આ સ્માર્ટફોનમાં દમદાર ઉલ્લેખનીય છે કે OPPO Reno 10x zoom લાવીને કંપનીએ સ્પષ્ટ કરવા માંગે છે કે તેનું ફોકસ ફક્ત નવા નવા ફીચર્સ પર જ નહી પરંતુ સુંદર ડિઝાઇન પર પણ છે. ફ્યૂચરિસ્ટિક, વાઇબ્રન્ટ ડિઝાઇન અને ભરપૂર ફીચર્સ સાથે આ ફોન અત્યાર સુધીનો સૌથી સ્ટાઇલિશ અને સુંદર પ્રીમિયમ સ્માર્ટફોન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here